Samay Sandesh News
કચ્છક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ : જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

કચ્છ : જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વકચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે હીંમતપુરા વિસ્તારમાં આવેલ શાળા નંબર ૦૭ ની બાજુમાં બહાર જાહેર ખુલ્લી જગ્યામાં રૂપિયાની હારજીતનો તીનપતીનો આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પડાયેલ આરોપીઓ: જુગા૨ ૨મતા

(૧) ઓસ્માણ સુલેમાન લુહાર ઉવ.૩૨.૨હે.હીંમતપુરા વિસ્તાર ભચાઉ (૨)હાસમ ઈલીયાસ હીંગોરજા ઉવ.૩૮.૨હે. હીંમતપુરા વિસ્તાર ભચાઉ (3) માકુભાઈ અયુબભાઇ હીંગોરજા ઉવ.૫૯.૨હે.રેલ્વે ફાટકની બાજુમાં ગળપાદર તા.ગાંધીધામ (૪)સાલેમામદ આમદ કુંભાર ઉ.વ.૪૯ રહે.બટીયા વિસ્તાર ભચાઉ (૫) રીટાબેન વા/ઓફ વેલજીભાઈ કોલી ઉવ.૩૯ રહે.મણીનગ૨ ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા–૩૨૫૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૨૮૫૦૦/- (૩) મો.સા.નંગ- ૧કિ.રૂ.૪૦૦૦૦/- (૪)ગંજીપાના નંગ પર જે કિ.રૂ.૦૦/૦૦ કુલ કિ.રૂ:૧,૦૧,૦૦૦/-

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.પટેલ તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

Related posts

રાજકોટ : મેડીકલ ઓફિસર્સને માતા અને બાળ મરણ અટકાવવા ક્રિટીકલ કેરની તાલીમ અપાઈ

samaysandeshnews

ક્રાઇમ: ભારત-બાંગ્લા બોર્ડર પર પ્રાઈવેટ પાર્ટમાં સોનાની પેસ્ટની દાણચોરી કરતી મહિલા ઝડપાઈ

cradmin

રાજકોટ : રાજકોટના યુવાનો બની રહ્યા છે લોકોના આપદા મિત્ર

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!