Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : દેશી બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર : દેશી બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. તથા શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા, બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

 

આજરોજ તા.૧૭/૦૫/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને હથિયાર અંગે મળેલ બાતમી આધારે શિહોર તાલુકાનાં મગલાણા ગામની સીમ, ભંગડશાપીરની દરગાહ પાસેથી અલ્લારખભાઇ જમાલભાઇ મોરી ઉ.વ.૩૮ રહે.ભંગડશાપીરની દરગાહ,મગલાણાની સીમ,મગલાણા તા.શિહોર જી.ભાવનગર મુળ-શેર મુબારક દરગાહ પાસે,ખરાવાડ વિસ્તાર, તા.ધંધુકા જી.અમદાવાદવાળા વગર પરવાને પોતાનાં કબ્જામાં દેશી બનાવટની લોખંડના ધાતુની સીંગલ બેરલની લાકડાનાં દોઢ ફુટ લંબાઇવાળા બટ તથા ત્રણ ફુટ લંબાઇનાં બેરલ વાળી જામગરી બંદુક સાથે મળી આવેલ.તે દેશી બનાવટની જામગરી બંદુક કિં.રૂ.૨૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. તેનાં વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, હિરેનભાઇ સોલંકી,બીજલભાઇ કરમટીયા

Related posts

બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

samaysandeshnews

લાખોટા નેચર ક્લબ આયોજિત ઓપન જામનગર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધા ના વિજેતાઓને સન્માનીત કરાયા

samaysandeshnews

રાજકોટ: રાજકોટ જિલ્લામાં ડ્રોન દ્વારા યૂરિયા-ખાતર છંટકાવની યોજનાનો લાભ લેતા ખેડૂતો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!