Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝભાવનગરશહેર

ભાવનગર : ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર : ચોરીનાં મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન શંકાસ્પદ મોટર સાયકો અંગે પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે હકિકત આધારે નવાગામ (નાના) ચોરા વાડી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મુદ્દામાલ સાથે મળી આવેલ. જે મોટર સાયકલનાં એન્જીન તથા ચેસીઝ નંબર આધારે ઇ-ગુજકોપ એપ્લીકેશનમાં વાહન સર્ચ કરતા રજી.નંબર-GJ-04-DD-9589 તથા માલીક વિપુલભાઇ સોડાભાઇ ચૌહાણ રહે.ગામ-દિહોર તા.તળાજા જી.ભાવનગર વાળા હોવાનું જણાય આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં આ મોટર સાયકલ નરેશ ઉર્ફે ભુરો ઉર્ફે ટાઇગર આહિર રહે.તણસા તા.તળાજા જી.ભાવનગરવાળા પાસેથી એક વર્ષ પહેલા લીધેલ હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

પકડાયેલ ઇસમઃ- ભગીરથસિંહ ઉર્ફે ભૈયલુભા ભુરુભા ગોહિલ ઉ.વ.૨૪ રહે.નવાગામ (નાના) તા.ઘોઘા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ- કાળા કલરનું હિરો કંપનીનુ સ્પ્લેન્ડર + નંબર પ્લેટ વગરનું મો.સા. કિ.રૂ.૧૫,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ- અલંગ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૨૨૩૦૧૧૪ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, પીનાકભાઇ બારૈયા

Related posts

હળવદમા મોરબી એલસીબી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો

samaysandeshnews

વિકાસના કામોમાં વેરી બની વાંધો ઉઠાવતું જૂનાગઢ વનવિભાગ

samaysandeshnews

જામનગર દિગ્વીજય પ્લોટ રહેણાક વિસ્તારમા ગેરકાયદેસર રીતે શેરબજારનો ડબો પકડી પાડતી જામનગર – ક્રાઇમ બ્રાન્ચ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!