ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
તા.૨૩/૦૬/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર તથા સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગાંધીનગર જીલ્લાના માણસા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૨૦૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમઃ-૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી સરવેડી ગામે વનરાજસિંહ ગોહિલની વાડીએ હાજર હોવાની માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી સોનગઢ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. જે અંગે માણસા પો.સ્ટે. જાણ પણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
મિતુલકુમાર દિલીપભાઇ દંતાણી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.બીલોદ્દાથી હિંમતપુરા રોડ ઉપર આવેલ ઉન તલાવડી સામે આવેલ આંબાવાડીમાં, તા.માણસા જી.ગાંધીનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, જયદાનભાઇ લાંગાવદરા, હરિચંદ્દસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા, શક્તિસિંહ સરવૈ
1 comment
Hey would you mind sharing which blog platform you’re using?
I’m planning to start my own blog in the near future but I’m having a
tough time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal.
The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something unique.
P.S My apologies for getting off-topic but I had to ask!