લાઈફ કેરCBSE ધોરણ-12નું પરિણામ જાહેર, 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ by cradminJuly 30, 20210167 Share [ad_1] CBSE ધોરણ-12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. cbseresults.nic.in અને cbse.gov.in પર આ પરિણામ જોઈ શકાશે. નક્કી કરેલા ફોર્મ્યુલાના આધારે આ પરિણામ જાહેર કરાયું છે. CBSE ધોરણ-12માં 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. [ad_2] Source link