Samay Sandesh News
લાઈફ કેર

CBSE Class 12 2021 Result Update : Students Reaction About Result

[ad_1]

નવી દિલ્લીઃ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઈ બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. કેન્દ્રીય વિદ્યાલય અને સીટીએસએ સ્કૂલોનું 100 ટકા પરિણામ આવ્યું છે. ફરી એકવાર ધોરણ-12ના પરિણામોમાં છોકરીઓએ મેદાન માર્યું છે. છોકરીઓએ છોકરાઓ કરતાં 0.54 ટકા સારું પરિણામ મેળવ્યું છે. છોકરીઓનું  99.67% , જ્યારે છોકરાઓનું  99.13% પરિણામ આવ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓની ખુશી એક પછી એક બહાર આવી રહી છે. 

I’m extremely happy, wasn’t expecting to score over 90%: Khushi, a humanities student in Ludhiana (in pic 2)Didn’t expect to get 98.4%, I’m very happy. Keeping pandemic & safety of students in mind, Govt took a good decision: Vanshikha Gupta, a Commerce student(in pic 3) pic.twitter.com/Um9UcK7PwP
— ANI (@ANI) July 30, 2021
લુધિયાણાની આર્ટ્સની વિદ્યાર્થિની ખુશીએ જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છું. મને આશા નહોતી કે મારે 90 ટકા આવશે. જ્યારે કોમર્સ સ્ટૂડન્ટ વંશિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મને આશા નહોતી કે મારે 98.4 ટકા આવશે. કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકારે ખૂબ સારો નિર્ણય લીધો છે. બીજી તરફ દિલ્લી અભિષેક ચૌધરી નામના વિદ્યાર્થીએ કહ્યું છે કે, પરિણામ ધાર્યા જેવું આવ્યું નથી. મારે 80 ટકાથી વધારે આવશે એવી આશા હતી. જોકે, હું નિરાશ થયું છે. હું સરકારી કોલેજમાં એડમિશન લેવા માંગું છું, પરંતુ હવે અઘરું થશે. 

CBSE declared class 12th results today”Results weren’t what we were expecting. I was expecting over 80% score but I am disappointed. I wanted to get into a government college but it seems difficult now,” says Abhishek Chaudhary, a student in Delhi pic.twitter.com/J1iyRpzznX
— ANI (@ANI) July 30, 2021


[ad_2]

Source link

Related posts

Coronavirus Cases India: ભારતની R વેલ્યુ શરૂ, ચિંતાનું કારણઃજાણો એઈમ્સના કયા ટોચના તબીબે કરી આ વાત

cradmin

Special Cell Of Delhi Police Arrested Lady Don Anuradha And Gangster Kala Jathedi Details Inside

cradmin

UP, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને બિહારમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

cradmin

Leave a Comment

error: Content is protected !!