વડાલી : શ્રી ગુજરાત ભાવસાર સમાજના સંમેલનમાં દાતાઓનું સન્માન કરાયું, કાર્યક્રમમાં મોટી સખ્યામા ભાવસાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
અમદાવાદ મુકામે સમગ્ર ગુજરાત રાજયમાં વસતા ભાવસાર જ્ઞાતિ ના તમામ ગોળ મંડળના હોદેદારો અને અગ્રણી મહાનુભાવોનું મહા સંમેલન પરીન્દુભાઈ ભાઈ ભગત (કાકુભાઈ) ભાજપ અગ્રણી ના અધ્યક્ષ સથાને યોજાયું જેમા ભાવસાર સમાજના શૈક્ષણિક, સામાજીક અને આર્થિક વિકાર તથા ભાવસાર છાત્રાલય નવા વાડજ ખાતે કન્યા/ડુમાર છાત્રાલય તથા આરોગ્યઘામ ના બહુમાળી ભવનના નિમાર્ણના કાર્ય માટે મળેલ જેમા દાતાઓ તરફ થી રૂ.૧/- કરોડ થી પણ વધુ દાનની જાહેરાત કરવામાં આવેલ છે.આ પ્રસંગે મુખય મહેમાન તરીકે કિરણભાઈ લોલિયાણીયા પ્રમુખ શ્રી બાવનગામ ભાવસાર સમાજ, ડૉ. પ્રવિણભાઈ ‘ ભાવસાર, આંખના સર્જન, ગજાનંદભાઈ ભાવસાર, ઉધોગપતિ અને બિલ્ડર, યોગેશભાઈ ભાવસાર, વ્યાસ બિલ્ડર્સ, ડૉ. જગદીશભાઈ ભાવસાર, પુર્વ ઉપકુલપતિ, ગુજરાત યુનિવરસીટી રાજેશભાઈ ભાવસાર, આસિ. પોલીસ
મિશ્ર, અને ગુડાનાપુર્વચેરમેન અશોકભાઈ ભાવસાર વિગેરે મુખય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા હતાં. આપ્રસંગે
મહાનુભાવોએ સમાજના આર્થિક અને શૌક્ષણિક વિકાસ માટે મહત્વપુર્ણ સુચનો કરેલા હતાં. મહેમાનોનું સવાગત
ગિરિશભાઈ ભાવસાર પ્રમુખ, શરી ગુજરાત ભાવસાર સમાજ ધવારા કરાયેલ, મહામંત્રી જયેશભાઈ ભાવસાર ઘ્વારા
ક્યા/કુમાર છાત્રાલય અને આરોગ્યધામ ના નિમાર્ણની માહિતી પુરી પાડેલ અને મહામંત્રી હેતલભાઈ ભાવસારે
આભાર વિધિ કરલી હતી. આ પ્રસંગે પવપ્રમુખ રમેશભાઈ ભાવસાર અને ભાવસાર મિત્રના પુર્વ તંત્રી તથા ટ્રસ્ટીઓ,
પરમેશભાઈ ભાવસાર તથા ગુજરાત ભાવસાર સમાજના ભુતપર્વઠોદદારો વિશેષ ઉપસ્થિત રહેલ હતાં.આ કાર્યક્રમનો
સફળ બનાવવા શ્રી ગુજરાત ભાવસાર સમાજના તમામ હોદે દારો અને ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.