Samay Sandesh News
અન્યકચ્છક્રાઇમગુજરાતટોપ ન્યૂઝબનાસકાંઠા (પાલનપુર)શહેર

Crime: ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં બનેલ ખુનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ

Crime: ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની સીમમાં બનેલ ખુનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ: પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબ તથા ના.પો.અધિ. જે.જે.ગામીત સા. પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા.૦1/01/૨૦૨3 ના સાંજના સમયે ગબ્બર પાછળ આવેલ છાપરી ગામની

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

સીમમાં નદીના પુલ નજીક કોઇ અજાણ્યા ઈસમોએ ભેગા મળી વિનયભાઇ પ્રફુલચંન્દ્ર રાવલ રહે.અંબાજી તા.દાંતા વાળાનુ તીક્ષ્ણ હથીયાર વડે શરીર ઉપર ધા મારી મોત નીપજાવી તે અંગે મરણ જનારના ભાઇ બ્રીજેશભાઇ રાવલે ફરીયાદ આપતા

Read more:- મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જી.જી.હોસ્પિટલના તમામ વિભાગોના વડાઓ સાથે બેઠક યોજી કોવિડ અંગેની તૈયારીઓ તથા વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી

તા.01/01/૨૦૨3 ના ક.૨૧/૩૦ વાગ્યે અંબાજી પોસ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૭૨૭/૨૦૨૧ ઇપીકો કલમ.૩૦૨,૧૪૭,૧૪૮,૧૪૯ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને તા—૦૧/૦૧/૨૦૨૩ ના રોજ અમો પો.ઈન્સ ડી.બી.પટેલ અંબાજી પો.સ્ટે નાઓ તથા અંબાજી પો.સ્ટે ના અ.પો.કો મગશીભાઇ કલ્યાણભાઈ બ.નં-૧૮૧૩ તથા અ.પો.કો મયુરભાઈ દિનેશભાઈ બ.નં ૧૭૭૨ તથા અ.પો.કો સુરેશભાઈ ગોદડભાઈ બ.નં-૧૯૬૮ વિગેરે સાથે અંબાજી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે છાપરી નજીક થી સદર ગુનાના કામે નાસતો ફરતો આરોપી સુરતાભાઈ મુગીયાભાઈ પરમાર રહે-છાપરી તા-દાંતા વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.શાખા પાલનપુર,બનાસકાંઠા નાઓને સોપવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) ડી.બી.પટેલ પો.ઈન્સ અંબાજી પોલીસ સ્ટેશન
(૨) અ.પો.કો મગશીભાઇ કલ્યાણભાઈ બ.નં-૧૮૧૩ અંબાજી પોલીસ સ્ટેશન
(૩) અ.પો.કો મયુરભાઈ દિનેશભાઈ બ.નં ૧૭૭૨ અંબાજી પોલીસ સ્ટેશન
(૪) અ.પો.કો સુરેશભાઈ ગોદડભાઈ બ.નં-૧૯૬૮ અંબાજી પોલીસ સ્ટેશન

Related posts

ટેકનોલોજી: ઓપનએઆઈએ ચેટજીપીટીમાં વેબ બ્રાઉઝિંગ વિકલ્પ શરૂ કર્યો, તેની ક્ષમતાઓને વધુ વિસ્તારી, જાણો વિગતો

cradmin

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર,જામનગરમાં વિનામુલ્યે ટ્રેનીંગ સાથે રોજગારીની તક માટે એડમિશનનો પ્રારંભ

samaysandeshnews

સુરત : ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉત્સાહભેર ઉજવણી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!