Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Crime: સુરત માં બેરોજગાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતાં મોટરસાયકલની કરી ચોરી

Crime: સુરત માં બેરોજગાર યુવાને આર્થિક ભીંસમાં આવી જતાં મોટરસાયકલની કરી ચોરી: સુરત માં બેરોજગાર યુવાન આર્થિક ભીસમાં આવી જતા મોટર સાયકલ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસએ બે બાઇક કે જેની

કિંમત કિંમત રુપિયા 30000 થતી હતી જેને કબજે લીઇને આગળની તપાસ હાથ ધરી છે.આર્થિક ભીસમાં આવી જતા મોટર સાયકલ ચોરી કરનાર યુવાનની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વરાછા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાનો

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ભેદ ઉકેલતા સમયે પોલીસને આરોપી પાસેથી જાણવા મળ્યું કે બેરોજગાર હોવાનાં કારણે તેણે બાઈકની ચોરી કરી હતીવાહન ચોરીની ઘટનાઓ: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ દ્વારા

Read More:- જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી…

ખાસ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે. સુરત શહેરમાં વાહનચોરીના ગુનાઓને શોધી કાઢવા અને આરોપીઓને શોધી અને સજા આપવા ખાસ ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી. જે દરમિયાન પુણા લેન્ડમાર્ક પાસે જાહેર રોડ પર ચોરીની બાઈક સાથે એક યુવાન ઊભો છે.સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 વર્ષીય અશોક બંસીદાસ વૈષ્ણવની ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનના ટીકર જિલ્લાના રહેવાસી અને હાલ તે સુરતમાં રહે છે. પોલીસે અશોક પાસેથી નંબર પ્લેટ વગરની હિરો કંપનીની એચ.એફ.ડિલક્ષ મોટર સાયક્લ કિંમત રુપિયા -30000/- ની મત્તા સાથે ઝડપી પાડેલ છે. અશોક પાલેથી બે બાઇક પોલીસને મળી આવી હતી. મહત્વની વાત એ છે કે અશોકએ પોલીસને જણાવ્યું હતું કે તે બેરોજગાર હોવાના કારણે તેણે બાઇકની ચોરી કરી છે.પોલીસ ઇન્સ્પેકટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, આરોપીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, મોટર સાયકલ આશરે વીસ-બાવીસ દિવસ પહેલાં જુની બોમ્બે માર્કેટનાં પાર્કિંગમાંથી ચોરી કરી હતી. તેની નંબર પ્લેટ કાઢી સુરત શહેરમાં ફેરવતાં હોવાની કબૂલાત આરોપીએ કરી છે. અને ચોરી બાબતે નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે. આરોપીને વાહન ચોરીનાં ગુનામાં આગળની તપાસ માટે વરાછા પોલીસ સ્ટેશન સોંપવાં તજવીજ કરવામાં આવી છે.

Related posts

Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.

samaysandeshnews

કચ્છ : ઊર્જા વિભાગે વીજ ખરીદી પેટે મુંદરા અદાણી પાવરને 18, 281 કરોડ ચૂકવ્યા

cradmin

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા પક્ષી નિર્દેશન કાર્યક્રમ ને ભવ્ય સફળતા.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!