Samay Sandesh News
ક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Crime: કડોદરા ચાર રસ્તા પરથી રિક્ષામાં વિદેશી દારૂ લઈ જતી મહિલા બુટલેગર સહિત ત્રણની અટકાયત

Crime: કડોદરા ચાર રસ્તા પરથી રિક્ષામાં વિદેશી દારૂ લઈ જતી મહિલા બુટલેગર સહિત ત્રણની અટકાયત: કડોદરા પોલીસ પેટ્રોલીંગ પર હતી જે દરમિયાન બાતમી આધારે એક રિક્ષાને અટકાવી તપાસ કરતા

રિક્ષા માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે સુરતની મહિલા બુટલેગર સહિત રિક્ષા ચાલક અને અન્ય ઈસમ મળી ત્રણની અટકાયત કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતોમળતી માહિતી અનુસાર કડોદરા GIDC ના માણસો કડોદરા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ચાર રસ્તા પર ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન અંગત રાહે મળેલી બાતમી આધારે નવસારી તરફથી આવતી એક રિક્ષા GJ 05 AY 5237 નંબરની રિક્ષાને અટકાવી તપાસ કરતા રિક્ષા માંથી મીણીયા થેલામાં ભરેલી 359 નંગ વિદેશી દારૂની

Read more:-  ભ્રષ્ટાચાર ના ભોરિંગ સામે લાલ આંખ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા…

બોટલ મળી આવી હતી પોલીસે રિક્ષામાં વિદેશી દારૂ લઈ જનાર મુખ્ય સૂત્રધાર મહિલા બુટલેગર જ્યોતી સુદીક પઠાણ તેમજ તેની સાથે બેઠેલો અન્ય એક ઈસમ ઈશ્વર બુધાભાઈ દેવરે તેમજ રિક્ષા ચાલક યોગેશ રોહિદાસ ચૌહાણની અટકયાય કરી હતી અને પ્રાથમિક પૂછપરછના જાણવા મળ્યું હતું કે દમણનો એક રિક્ષા ચાલક મહિલાને આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પડ્યો હતો તેમજ મહિલા સુરત શહેરનાં લીંબયત વિસ્તારમાં છૂટક વિદેશી દારૂ વેચતી હોવાનું કબૂલાત કરી હતી પોલીસે આ ત્રણેય આરોપીની અટકયાય કરી દારૂનો જથ્થો પૂરો પાડનાર દમણના રિક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ 40 હજારની કિંમતની રિક્ષા ,36,475 /- ની કિંમતનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ મળી કુલ 95,475/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

Related posts

ડો કિષ્ના ચૌહાણ દ્વારા ૩ જો બોલીવુડ અઈકોનીક એવોર્ડ ૧૧ ફેબ્રુઆરી 2022 ના રોજ કાર્યક્રમ મયુર હોલ અંધેરી ખાતે યોજાયો

samaysandeshnews

સુરતની કાપડ મિલો ભારે મુશ્કેલીમાં મુકાઈ, ટકી રહેવાં માટે લીધો નિર્ણય

samaysandeshnews

રાજકોટ : શહેર તકેદારી સમિતિની બેઠક પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવના અધ્યક્ષ સ્થાને યોજાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!