Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

ધોરાજી : ધોરાજી માં અનોખા જન્મદિવસ ની ઉજવણી

ધોરાજી : ધોરાજી માં અનોખા જન્મદિવસ ની ઉજવણી

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ટામેટા ના ભાવમા તોતીંગ વધારા ને લઈ ને ગરીબ અને મધ્યમ પરીવાર નુ બજેટ ખોરવાઈ ગયુ ત્યારે ટમેટા ને લઈ ધોરાજી મા જન્મદિવસ મા કેક ની જગ્યાએ ટમેટા કાપી જન્મદિવસ ઉજવી અનોખો જન્મદિવસ ઉજવાયો તો પરિવાર જનો એ મીઠાઈ ની જગ્યાએ ટામેટા આપ્યા

કહેવાય છે કે બજારમાં એક વખત દરેક નો સમય આવે જ છે માટે અત્યારે ટમેટાને લગતા ઘણા બધા રમુજી ટુચકાઓ ફરી રહ્યા છે ત્યારે શાક માર્કેટમાં ટમેટાના ભાવ આસમાને જ હતા ગૃહિણીઓના રોજિંદા બજેટ ખોરવાઈ ગયા હતા

આ બધી રમતો વચ્ચે ધોરાજી ની અંદર જન્મદિવસની ઉજવણીમાં કેક ની જગ્યાએ ટમેટા કાપીને બાળકી એ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો તેમ જ મિત્ર મંડળ આડોશી પાડોશી તેમજ સગા વહાલાઓએ મોંઘા દાટ ટામેટાઓની ભેટ આપી જન્મદિવસની શુભકામના પાઠવેલી હતી તેમજ વધુ શુભેચ્છા આપતા

એ પણ જણાવ્યું હતું કે શિયાળામાં જે ટમેટા 10 રૂપિયાના પાંચ કિલો લેખે વેચાતા હતા એ જ ટમેટા આજે બજારમાં 150 થી 200 રૂપિયા કિલો વેચાય ધૂમ મચાવી રહ્યા છે મોંઘવારીની મા જાય તો ગૃહિણીઓના બુમરાણ મચાવી દીધા છે રાજકોટ જીલ્લા ના ધોરાજી મા ટમેટા ના ભાવ મા તોતીંગ વધારો લઈ ને સામાન્ય પરીવાર મધ્યમ પરીવાર જનો વધૂ એક મોંઘવારી નો માર સહન કરવાનો વારો આવેલ ધોરાજી મા ટમેટા નો ભાવ 150 થી 200 રૂપીયા  એક કિલો નો ભાવ શાકભાજી વેપારીઓ એવુ જણાવેલ છે કે વધુ પડતા વરસાદ ને કારણે ટમેટા ના પાક મા નુકસાન ગયેલ હોય અને તેને લીધે આવક ઓછી છે તેથી ભાવ મા વધારો આવ્યો છે ટામેટા ના ભાવ નો માર લોકો ન સહન કરતા લોકો એ ટમેટા નો અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરેલ લોકો પોતાના પરિવાર જનો નો કેક કાપી ને જન્મદિવસ ઉજવતા હોય છે પણ કેક ની જગ્યાએ ટમેટા કાપી ને જન્મદિવસ ઉજવાશે અને મીઠાઈ ની જગ્યાએ ટમેટા આપી અનોખી રીતે લોકોએ રોષ વ્યક્ત કરેલ :

Related posts

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

cradmin

આ કાયમી મોંઘવારીમાં માત્ર રૂપિયા 10 માં શેરડીનો રસ એક લોટો

samaysandeshnews

ધોરાજી માં મોજ શોખ માટે બાઈક ચોરવું 3 શખ્શો ને મોંઘુ પડ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!