રાજકોટ : સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત હોસ્પીટલ ના ટ્રોમા સર્જન ડોક્ટર મયુર ભાઈ વાધેલા તેમજ તેમની ટીમ દ્વારા વધુ એક સફળ ઓપરેશન કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં દર્દી નો જીવ બચાવ્યો
ઓપરેશન દરમ્યાન દર્દી ને 30 વધારે લોહી ની બોટલો ચડાવા મા આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ખાનગી હોસ્પિટલ મા દર્દી ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તે સમયે દર્દી ની તબીયત નાજુક અવસ્થા મા હતી ઓપરેશન સમય દરમ્યાન દર્દી નું હ્રદય બે વખત બંધ પડી ગયેલ જે ટીમ દ્વારા પંપીંગ કરી ચાલુ કરવામાં આવ્યું
મળેલ માહિતી મુજબ રાજકોટ શહેર ની ખાનગી હોસ્પિટલ મા ટ્રોમા સર્જન ડોક્ટર મયુર ભાઈ વાધેલા તેમજ તેમની ટીમ દ્વારા વધુ એક સફળ ઓપરેશન કરવામાં સફળતા મળી હતી જેમા થોડા સમય પહેલા મોરબી મા કોઈ અગમ્ય કારણોસર માથાફૂટ થયેલી તે દરમ્યાન તે સ્ખસ ને અજાણ્યાં સ્ખસો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે શરીર ના અંગો મા ઘા મારવામાં આવેલા જેમા સ્ખસ ની તબીયત નાજુક અવસ્થા મા હોય તે દરમ્યાન અહીંના રાજકોટ શહેર ની ખાનગી હોસ્પિટલ મા ખસેડવા મા આવેલ દર્દી ના શરીર મા થી લોહી પ્રવાહ વહેતું હોય તે દરમ્યાન દર્દી ને તાત્કાલિક ધોરણે આઈસીયુ મા ખસેડવા મા આવેલ તે દરમ્યાન અહીંના ટ્રોમા સર્જન ડોક્ટર મયુર ભાઈ વાધેલા તેમજ તેમની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી જટીલ ઓપરેશન પારપાડવા મા આવ્યુ હતું
જે દરમ્યાન દર્દી નું હ્રદય બે વખત બંધ પડી જતા ડોકટર મયુર ભાઈ વાધેલા તેમજ તેમની ટીમ દ્વારા પમ્પિંગ કરી ફરી ચાલુ કરી દેવામા સફળતા મળી હતી તેમજ ઓપરેશન દરમ્યાન 30 લોહી ની બોટલો ચડાવા મા આવી હતી તેમજ દર્દી ને 15 દિવસ સુધી સારવાર હેઠલ રાખવામાં આવેલ આ ઓપરેશન નો શ્રેય ટ્રોમા સર્જન ડોક્ટર મયુર ભાઈ વાધેલા તેમજ કાર્ડિયો સર્જન ડોક્ટર ચિંતન મ્હેતા તેમજ એનેથેસીયા ડોકટર વડેરા સાહેબ તેમજ ડોકટર નિકુંજ તેમજ ઈનટવીસટ ડોકટર સંકલપ વણઝારા સાહેબ ની દેખરેખ હેઠળ આ સફળ ઓપરેશન પારપાડવા મા આવ્યું હતું
આ સંપૂર્ણ સફળ નો શ્રેય ડોકટર મયુર ભાઈ વાધેલા તેમજ કાડીયો સર્જન ડોક્ટર ચિંતન મ્હેતા સાહેબ તેમજ એનેથેશીયા ડોકટર વડેરા સાહેબ તેમજ ડોકટર નિકુંજ તેમજ ઈનટવીસ્ટ ડોકટર સંકલ્પ વણઝાર સાહેબ ની દેખરેખ હેઠળ આઈસીયુ મા સારવાર કરવામાં આવી હતી