Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકારણશહેર

Election : હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી

Election : હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સરકારની એક મહત્વની પેન્ડિંગ રહેલી જાહેરાત કેબિનેટની બેઠકમાં કે તે પહેલાં જાહેર કરી શકે છે.

બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કે એ સિવાય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણી નજીક છે, ત્યારે સરકાર ખેડૂતોને લગતી મહત્વની કૃષિ પેકેજની જાહેરાત કરી શકે છે. જેમાં કૃષિ પેકેજને લગતાં વિવિધ પાસાની અને ખેડૂતોની માગને લઈને ચર્ચા કરી હતી. જેમાં તેમણે કોને પેકેજ અપાશે અને કેટલું અપાશે તે સહિતના મુદ્દે વિગતે માહિતી આપી હતી.

 

 

Related posts

Jamnagar: કલેકટર કચેરી ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જયંતીની ઉજવણીના ભાગરૂપે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવ્યા

samaysandeshnews

ભાવનગર : વિધાર્થીઓ દ્વારા ડેપો ખાતે બસ રોકી હોબાળો

cradmin

પાટણ તાલુકાના બાલીસણા ગામની મુલાકાત લઈ રસીકરણ અંગે અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!