જામનગર: શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સપેક્સન: શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ની ટીમ દ્વારા ખાસ કરી ફરસાણ,નમકીન વિક્રેતાઓને અલગ અલગ વિસ્તાર એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ ચેકિંગ ની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં
ક્રમ પેઢી નામ:- વિસ્તાર
૧ એચ.જે.વ્યાસ સેન્ટ્રલ બેંક પાસે
૨ ચંદુલાલ છોટાલાલ મીઠાઇવારા મહાલક્ષ્મી ચોક
૩. ન્યુ જામ વિજય ફરસાણ સેન્ટ્રલ બેંક પાસે
૪. વ્યાસ & વ્યાસ મીઠાઇવાલા “
૫ દીલીપ ડેરી “
૬ શીખંડ સમ્રાટ “
૭ નવલભાઈ મીઠાઇવાલા “
૮ ત્રવાડી સ્વીટ બર્ધન ચોક રોડ
૯ ન્યુ જામ વિજય સ્વીટ માર્ટ સેન્ટ્રલ બેંક
૧૦ નવકાર સ્વીટ & ફરસાણ પંચેસ્વર ટાવર રોડ
૧૧ રવરાઈ સ્વીટ & નમકીન “
તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડ મા શરૂ થયેલ મેળા મા જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ દ્વારા વહેલી સવારે ચેકિંગ કામગીરી દરમિયાન,
૧).ક્રીશ્નરાજ રેસ્ટોરન્ટ – ૩ કિલો ગ્રેવી વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
૨).આશાપુરા પાઉંભાજી – ૩કિલો બોઈલ બટેટાવાસી જણાતા સ્થળ પર નાશકરાવેલ છે.

૩).ગુજરાત કચ્છી સ્નેક દાબેલી – ૧ કિલો દાબેલી મસાલો વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
તેમજ ૮/૯/૨૦૨૩ ના રોજ એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ ની બહાર આવેલ કુલ ૪૦ ખાદ્ય વિક્રેતા ને ત્યાંથી ૬૫ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાવેલ છે.

તેમજ જામનગર મહાનગરપાલિકા આયોજીત જામનગર શહેર ના પ્રદર્શન ગ્રાઉન્ડ મા શરૂ થયેલ મેળા તથા નાગેશ્વર રંગમતી નદી પટ મા યોજાતા મેળામા તદન હંગામી રજીસ્ટ્રેશન/લાયસન્સ ની કુલ ૨૪,૯૦૦ /- રૂ.ફી વસુલાત કરી જે.એમ.સી.તિજોરી ખાતે જમાં કરાવેલ છે.