કચ્છ : ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ
મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પૂર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના કામે કબ્જે કરેલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ભારતીય બનાવટના વિદેશીદારૂનો નાશ કરવા સુચના આપેલ હોય તેઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં પ્રોહીબીશનના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ અલગ અલગ બ્રાંન્ડની ભારતીય બનાવટની વીદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટીકની બોટલો નંગ ૫૯૨૬ જેની કિ.રૂ.૨૨,૭૪,૯૩૩/- તથા ક્વાટરીયા નંગ ૨૩૫૯ કિ.રૂ.૨,૩૫,૯૦૦/- તથા પાઉચ નંગ-૨૩૫૯ કિ.રૂ.૧૪,૪૦૦/- તથા અલગ અલગ બ્રાન્ડની બીયર ટીન નંગ-૮૩,૯૦૦/- એમ કુલ કિ.રૂ.૨૬,૦૯,૧૩૩/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હોય જે મુદ્દામાલ નાશ કરવા નામદાર કોર્ટ ગાંધીધામ માંથી હુકમ મેળવી આજ રોજ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી ભુજ નાઓની રૂબરૂ શીણાય ખાતે આવેલ સરકારી પડતર જમીન પર દારૂ નો નાશ કરેલ છે.
કુલ કિ.રૂ.૨૬,૦૯,૧૩૩/- નો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીયર
ઉપરોકત કામગી૨ી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા નશાબંધી અને આબકારી અધિકારી શ્રી ભુજ તથા પોલીસ ઇન્સપેક્ટર સી.ટી.દેસાઇ તથા ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટાફ ના માણસો દ્વારા કામગીરી કરવામા આવેલ છે.