ગુજરાત : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગુભા જાડેજા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા સહિત ના હોદેદારો ની હાજરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આજરોજ શિક્ષણ વિભાગના માનનીય મંત્રી શ્રી ડો.કુબેરભાઈ ડીંડોર સાહેબ માનનીય પ્રફુલ્લ ભાઈ પાનસેરિયા સાહેબ સચિવ શ્રી વિનોદરાવ સાહેબ નિયામક શ્રી જોશી સાહેબ તેમજ સંયુક્ત સચિવ શ્રી જયશ્રી દેવાંગન મેડમ સાથે સંઘ ની વિસ્તૃત મીટીંગ.શિક્ષકો ની ઘટ પૂર્ણ કરવા નિયમિત શિક્ષકો પ્રવાસી શિક્ષકો ની ભરતી ,શાળા સહાયકો ની નિમણુંક ખેલ સહાયકો ની નિમણુંક જ્ઞાન ગુરુ ઓ ની નિમણુંક તેમજ શિક્ષકો ને બી
એલ.ઓ તેમજ અન્ય કામગીરીમાંથી મુક્તિ તેમજ મુખ્ય શિક્ષકો માટે બદલી નિયમો સહિત વિવિધ વિષયો પર પરિણામ લક્ષી ચર્ચા અને ઝડપી અસરકાર કાર્યવાહી સંદર્ભ માં સરકાર નો હકારાત્મક અભિગમ. સાથોસાથ ગુણવત્તા યુક્ત શિક્ષણ પર વિશેષ ચિંતન અને ચર્ચા થઈ.