સ્પોર્ટ્સInd vs SL 3rd T20I: શ્રીલંકાએ ભારતને 7 વિકેટે આપી હાર, સિરીઝ 2-1થી જીતી by cradminJuly 29, 20210245 Share [ad_1] ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનો નિર્ણાયક અને અંતિમ મુકાબલો આજે કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં શ્રીલંકાએ ભારતને 7 વિકેટથી હાર આપી છે. શ્રીલંકાએ ત્રણ મેચની ટી20 સીરીઝ 2-1થી જીતી લીધી છે. [ad_2] Source link