India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India airstrike: ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે.

operation sindoor airstrike live updates : પહલગામ હુમલાબાદ ભારત એક પછી એક મોટા પગલાં ભરી રહી છે ત્યારે ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતીય સેનાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે અને અમે આ પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ.
ઓપરેશન સિંદૂર સંબંધિત આ સમાચાર પણ વાંચો….
- ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક:24 મિસાઈલથી 9 આતંકવાદી અડ્ડા ધ્વસ્ત, 30 મોત; ઓપરેશનને આખી રાત મોદીએ મોનિટર કર્યું, જૈશ-લશ્કરના હેડક્વાર્ટર નષ્ટ
- એરસ્ટ્રાઇકથી અડધી રાત્રે અફરાતફરી:મુઝફ્ફરાબાદની ગલીઓમાં લોકો ભાગવા લાગ્યા, પ્રચંડ ધડાકાઓ અને મિસાઇલોના અવાજથી PoKમાં ભયનો માહોલ
- ભારતે વીણી-વીણીને આતંકી ઠેકાણા પર હુમલો કર્યો:ઓપરેશન સિંદૂરથી POKમાં આતંકી કેમ્પ નષ્ટ, એક્સપર્ટે કહ્યું- પાકિસ્તાન જવાબ આપશે તો યુદ્ધની જવાબદારી તેમની
- ફફડી ઉઠ્યું પાકિસ્તાન,5 VIDEO:હોસ્પિટલોની હાલત બગડી,અડ્ડાઓ હતા ન હતા થયા,જુઓ આતંકના અંધારામાં ભારતની શક્તિનો પરિચય

આવા ને આવા દેશ વિદેશ ને લગતા સમાચાર જાણવા માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો સમયસંદેશન્યુસ
