ટોપ ન્યૂઝISIS પર અમેરિકાની એરસ્ટ્રાઇક….. by samaysandeshnewsAugust 28, 20210252 Share કાબુલ બ્લાસ્ટ બાદ ISIS પર અમેરિકાની એરસ્ટ્રાઇક અમેરિકાએ હુમલાખોરોને આપ્યો જડબાતોડ જવાબ અફઘાનિસ્તાનમાં ISISનાં ઠેકાણા પર ડ્રોનથી કરાયા હુમલા અફઘાનિસ્તાનનાં નાંગરહારમાં ISનાં ઠેકાણા પર હુમલા કાબુલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ ઠાર મરાયાનો દાવો