જામનગર: દેશી દારૂ ૭૧૫ લીટર સાથે ઇનોવા કાર પકડી પાડતી જામજોધપુર પોલીસ
પોલીસ પાસે થી મળેલી વિગત મુજબ અનુસાર શહેર પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલું સાહેબ તેમજ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ડી પી વાધેલા સાહેબ ની સુચના મુજબ અનુસાર ગ્રામ્ય વિસ્તાર મા દારુ તેમજ જુગાર જેવી બદી દુર કરવા સૂચના આપવામાં આવી
હોય તે દરમ્યાન અહીંના જામજોધપુર તાલુકા ના પીઆઇ એમ એન ચોહાણ સાહેબ સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ એમ જી વસાવા સાહેબ તેમજ સ્ટાફ ના પેટ્રોલિંગ મા હોય તે દરમ્યાન સ્ટાફ ના પ્રજ્ઞરાજ સિહ જાડેજા તેમજ સ્ટાફ ના પેટ્રોલિંગ મા હોય તે દરમ્યાન સ્ટાફ ના દિલીપ સિહ જાડેજા તેમજ અશોક ભાઇ ગાગીયા ઋષિ રાજ સિહ વાળા ને ખાનગી રાહે બાતમી મળેલી કે અહીંના ઉદેપુર ગામ થી સતાપુર ગામ તરફ જતા રસ્તા પર ઈકો કાર મા દેશી દારુ નો જથ્થો સપ્લાય થવા નો છે જે મળેલી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
બાતમી ના આધારે આ રસ્તા પર ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવા વોચ ગોઠવમા આવી જે દરમ્યાન એક ઇકો કાર જેના નંબર જી જે -03- એચ આર -6611 નંબર ની પસાર થતાં તે દરમ્યાન તેની ઝડતી લેતા ઇકો કાર માથી દેશી દારુ 715 લીટર કિંમત રૂપિયા 14300 ઝડપી લીધો હતો તેમજ ઇકો કાર ચાલક ફરાર જેશા વેજા ભાઈ મોરી રહે અહીંના ગડિયાપરા ને ટીમે ફરાર જાહેર કરવામાં આવેલ છે તેમજ પોલીસ કોન્સ્ટેબલ દિલીપ સિહ વઘુભા જાડેજા એ ફરિયાદ રીપોર્ટ આપતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞરાજ સિહ પી જાડેજા સાહેબ 65 ઈ તેમજ 98-2 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
તેમજ ફરાર આરોપી ની શોધ ખોળ આદરી દીધી છે તેમજ આ ઉપરોક્ત કામગીરી અહીંના જામજોધ પુર પોલીસ સ્ટે ના પીઆઇ એમ એન ચોહાણ સાહેબ ના માર્ગદર્શન મૂજબ પીએસઆઇ એમ જી વસાવા સાહેબ તેમજ સ્ટાફ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞરાજ સિહ જાડેજા સાહેબ તેમજ સ્ટાફ અશોક ભાઇ ગાગીયા તેમજ ઋષિ રાજ સિહ વાળા તેમજ દિલીપ સિહ વાગુ ભા જાડેજા તેમજ માનસિંહ ઝાપડીયા તેમજ ભગીરથ સિહ મયુર સિહ જાડેજા મનહર સિહ નરેદ્ર સિહ જાડેજા તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ રિધ્ધિ બેન વડોદરીયા વગેરે સ્ટાફ દ્વારા આ ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી