Jamnagar: જામનગર જિલ્લાના નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાંથી તિરંગો મેળવી શકશે:
કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ અન્વયે આગામી તા.13થી 15 ઓગસ્ટના પ્રત્યેક ઘર પર તિરંગો ફરકાવવા અનુરોધ…
જામનગર તા.09 ઓગસ્ટ, કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ આગામી તા.13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગા લહેરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને, ભારતીય ટપાલ વિભાગ દ્વારા રૂ. 25 માં તિરંગાનું વેચાણ જામનગર તથા દ્વારકા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
More: પાટણમા: OBC અનામત સમિતિની મળી બેઠક
જામનગર જિલ્લાની જાહેર જનતા તેમની નજીકની પોસ્ટ ઓફિસ પરથી તેમજ www.epostoffice.gov.in પરથી ઓનલાઇન તિરંગા મેળવવા માટેનો ઓર્ડર કરી શકશે. તેમ, સુપ્રિટેંડેંટ ઓફ પોસ્ટ ઓફિસીસ, જામનગર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
પાટણ: વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને આબાદ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ ટીમ