Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂપકડી પાડતી જામનગર – એલ.સી.બી.

જામનગર  : જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂપકડી પાડતી જામનગર – એલ.સી.બી.: જામનગર શહેર માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૬૮ ઇકો કાર,મો.ફોન-મળી કુલ કિ.રૂ. ૨,૭૨,૨૦૦/ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.

શ્રી પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર સાહેબ (IPS) નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ (IPS) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા ઇન્ચાર્જ શ્રી બી.એન.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ. શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એન મોરી તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે કાર્યરત હતા.

 

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ ધાધલ, ફીરોજભાઇ ખફી તથા શીવભદ્રસિંહ જાડેજા ને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં શાંતીનગર શેરી નંબર-૩ માથી આરોપી યોગીરાજસિંહ બળવંતસિંહ જાડેજા ને ઇકો ગાડીમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા પકડી પાડી,મજકુરના કબ્જા માંથી ઇંગ્લીશ દારૂ,ઇકો ગાડી,મો.ફોન-૧,કબ્જે કરી.મજકુર વિરૂધ્ધ હરદિપભાઇ ધાધલ નાઓએ ફરીયાદ આપતા પો.સબ ઇન્સ શ્રી એસ.પી ગોહિલ નાઓએ પ્રોહીબીશન હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ

 

– પકડાયેલ આરોપી : યોગીરાજસિંહ ઉર્ફે યોગરાજ બળવંતસિંહ જાડેજા ઉવ.૨૪ ધંધો ડ્રાઇવીંગ રહે. રામેશ્વરનગર, નંદનપાર્ક, જામનગર પકડવાના બાકી આરોપીઓ

૧) પૃથ્વીરાજસિંહ અમરસિંહ જાડેજા રહે.શાંતીનગર જામનગર (દારૂ ભાગીદારીમાં મંગાવનાર હોમગાર્ડ કર્મયારી) ર) મહેન્દ્રભાઇ કાઠી રહે. મોલડીગામ તા.ચોટીલા(સુરેન્દ્રનગર) (ઇંગ્લીશ દારૂ સપ્લાય કરનાર)

– કબ્જે કરેલ મુદામાલ- (૧) મેકડોવેલ્સ નંબર-૧, કલેકશન વ્હીસ્કી દારૂ ની બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૬૭,૨૦૦/- (ર) ઇકો ફોરવ્હીલ ગાડી નંબર જી.જે.૧૩ એએમ ૯૮૩૦ કિ.રૂ.૨,૦૦,૦૦૦/-

(૩) મી.ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/ ટોટલ મુદામાલ કુલ રૂ.૨,૭૨,૨૦૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી/સ્ટાફ:-

પોલીસ ઇન્સ.શ્રી જે.વી.ચૌધરી તથા પો.સ.ઇ. શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્ટાફ ના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દૌલતસિંહ જાડેજા ધનશ્યામભાઇ ડેરવાળીયા, કીરોજભાઇ ખફી શીવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા

Related posts

નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.

samaysandeshnews

રાજકોટ : જેતપુરમાં ૨૨ ફેબ્રુઆરીએ “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

samaysandeshnews

જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલ થાનગઢના 15 વર્ષીય કિશોરનું પરિવાર સાથે પુન:મિલન કરાવાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!