[ad_1]
જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડ(Kishtwad)માં વાદળ ફાટવાના કારણે ચારેય કોર તબાહી મચી ગઈ છે. ગુલાબગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઠેર ઠેર ભૂસ્ખલન સર્જાયું છે. અહીંયા આઠ ઘરોને નુકસાન થયું છે અને 30થી 40 લોકો ગુમ થયા છે.
[ad_2]
Source link