Samay Sandesh News
કચ્છગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ : કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો

કચ્છ : કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો

દીન દયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે શરૂઆતમાં ટ્રાફિક વોલ્યુમનું લક્ષ્ય 130 એમએમતી નિર્ધારીત કર્યું હતું, જાન્યુઆરીના અંત સુધીમાં, લક્ષ્ય આંતરિક રીતે સુધારીને 135 MMT અને ત્યારબાદ 137 MMT કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યું કે પોર્ટે 30/03 નાજ 137એમએમટી કાર્ગો હેન્ડલ કરવાનો સીમાચિહ્ન પાર કરી લીધો હતો અને તેનાથી પણ આગળ વધી રહ્યું છે. આ ડિપીએ, કંડલા દ્વારા હેન્ડલ કરવામાં આવેલુ અત્યાર સુધીનું સૌથી વધુ ટ્રાફિક વોલ્યુમ છે, જે દેશભરના સરકારી મેજર પોર્ટમાં પણ સર્વાધિક છે.

બીજી તરફ દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ગ્રીન પોર્ટ માટેના પ્રયાસોના ભાગરુપે 14 ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરાયા હતા. આ વાહનો પ્રદુષણ રહીત અને સંપુર્ણ ગ્રીન એનર્જીથી પોર્ટ અંદર કર્મચારીઓની ગતીવીધીમાં મદદરુપ થશે. આ વાહનોને ચેરમેન એસ. કે. મહેતા, ડે. ચેરમેન નંદીશ શુક્લા અને વિભાગીય વડાઓની ઉપસ્થિતિમાં લીલીઝંડી અપાઈ હતી

Related posts

સુરત માં વેક્સિન ચકાસણી માટે પાલિકાનાં વિચિત્ર નિયમ

samaysandeshnews

ધોરાજી ના યુવાન નો PMને પત્ર

samaysandeshnews

નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા આયોજીત “દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ” વિષય પરની વક્તવ્ય સ્પર્ધામાં ભાટિયા પરેશે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યમાં સ્થાન બનાવ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!