
“અલવિદા જામનગર” : કલેક્ટર કેતન ઠક્કરને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય, રાષ્ટ્રધ્વજને સલામી આપી લાગણીસભર વિદાય ક્ષણો.
જામનગર જિલ્લામાં એક ભાવુક અને યાદગાર પ્રસંગે જિલ્લા પ્રશાસનના વડા તરીકે સેવા આપનાર કેતન ઠક્કરને તેમના સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય સમારંભ આપવામાં આવ્યો. આ વિદાય


