Samay Sandesh News
કચ્છક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેર

કચ્છ : અંજાર પો.સ્ટે.વિસ્તા૨ માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ

કચ્છ : અંજાર પો.સ્ટે.વિસ્તા૨ માંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, પૂર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ, તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહી./જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એમ.જાડેજા એલ.સી.બી., પૂર્વ-કચ્છ ગાંધીધામ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

નાઓની સૂચનાથી એલ.સી.બી.ની ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ખંભરા શાંતિનગર પાછળ આવેલ બાવળની ઝાડીઓમાં ધાણીપાસા વડે હારજીતનો જુગા૨ ૨મતા ઈસમો ઉ૫૨ રેઇડ કરી નીચે મુજબના આરોપીઓને ૨ાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી કરી અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પડાયેલ આરોપીઓનાં નામ :- (૧) અકબર ઇબ્રાહીમ કુરેશી ઉ.વ. ૪૫ રહે. નવા વાસ કુકમા તા.ભુજ (૨) દાઉદ જુસબ બુઢા ઉ.વ. ૪૨ ૨હે. ઇન્દીરાવાસ સિનુગ્રા તા.અંજાર (3) કરીમ સીધીક કકલ ઉ.વ. 30 રહે. વાડા તા.અંજાર (૪) હીરજી મંગાભાઇ મહેશ્વરી ઉ.વ. ૪૨ ૨હે. ખંભરા તા.અંજાર

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
– રોકડા રૂ. ૧૪૨૮૦/- તથા
– મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ. ૧૩,૫૦૦/-
ધાણીપાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/- કુલે કિ.રૂ. ૨૭,૭૮૦/-

આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એસ.વરૂ,વી.આર.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

Related posts

ગીરમાં બિરાજતામા કનકેશ્વરી તીર્થધામ ને હેરીટેજનો દરજજો આપવા કરાઇ રજૂઆત.

samaysandeshnews

આત્મનિર્ભર કિસાન અભિયાન- ગ્લોબલ કચ્

samaysandeshnews

જામનગર મહાનગરપાલિકા અને લાખોટા નેચર કલબ દ્વારા પક્ષી નિર્દેશન કાર્યક્રમ ને ભવ્ય સફળતા.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!