Ministry: જામનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત થયા, વિપક્ષ નેતા ઉપનેતા અને દંડક, જેમાં કોંગ્રેસના વિરોધ પક્ષ નેતા ધવલ ભાઈ નંદા ને પસંદ કરવામાં આવ્યું.
જામનગર મહાનગરપાલિકા ના વિરોધ પક્ષ નેતા તરીકે આનંદભાઈ રાઠોડ નો એક વર્ષનો કાર્યકાળ પૂરો થયો પાર્ટીના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચન થી ફરી એક વર્ષ માટે વિપક્ષ નેતા તારીખે ધવલભાઈ નંદા ઉપનેતા તરીખે રાહુલ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
બોરેચા અને દંડક તારીખે સમજુ બેન પારિયાની કોંગ્રેસ સમિતિ દ્વારા નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સાથે પ્રદેશ કોંગ્રેસ આગેવાન એવાવિક્રમ ભાઈ માડમ , શહેર પ્રમુખ દુગુભા જાડેજા,પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર
Read more:- ખેડબ્રહ્માની દાનમૂહડી સુકાઅંબા અને રતનપુર સાબરમતી નદીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા…
અલ્તાફ ભાઈ ખાફી, પૂર્વ વિપક્ષ નેતા આનંદભાઈ રાઠોડ, એડવોકેટ અને કોર્પોરેટ જૈનબ બેન ખાફી, મહિલા પ્રમુખ રંજનબેન ગાજર, સહિત ભાનુશાળી સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિક્રમભાઈ માડમ દ્વારા વિપક્ષ નેતા ધવલભાઈ નંદા ઉપનેતા રાહુલ બોરેચા અને દંડક સમજુ બેન પારિયાની નિયુક્તિ કરવામાં આવી હતી તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ ના કોર્પોરેટર ની સર્વ સહમતીથી આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે
ઉલેખનિય કે વર્ષો પછી કોંગ્રેસ દ્વારા સવર્ણ સમાજ માંથી વિપક્ષ નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી