Jamnagar : જામનગર લાલ બંગલા પાસે રખડતા ઢોર ને પકડવામાં બેદરકારી: જામનગરમાં જેએમસી દ્વારા જીજી હોસ્પિટલ પાસેથી ભરવામાં આવતી ગાયોમાં બીમાર અને લાગેલી ગાયને બળજબરીથી ભરતા દોરડા નો પાછો આવતા ઘટના સ્થળે જાય મૃત્યુ નીપજે હતી પરંતુ દયાહીન આ જેએમસીના કર્મચારી કે અધિકારીઓ બીમાર ગાય ભરી રવાના થઈ ગયા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં આપના જોડાવા માટે ટમ્માસેપ જોવા માટે :- ક્લિક કરો
જામનગરના ગૌરક્ષકો તેમજ સ્થાનિક આંખે દેખનારાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો
અને ગાડીનો પીછો પણ કર્યો હતો પરંતુ ખીચો ખીચ જેએમસીની ભરેલી ગાડી ફુલ
ઝડપે રવાના થઈ ગઈ હતી હાલમાં ગાયો ને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે પરંતુ
બીમાર અને અશક્ત ગાયોને પણ આ મુકતા નથી ત્યારે ભૂતકાળમાં કમિશનર દ્વારા
કરવામાં આવેલ હતું કે બીમારીઓને કે લાગેલી ગાયોને પકડવામાં નહીં આવે તેવા
હુકમનો ઉલાળીયો કરી જેએમસી મન ફાવે તેમ વર્તી રહી છે.
ગૌભક્તોમાં આક્રોશ જોતા આવતા સમયમાં નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે
અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવી ઘટનાથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું છે.
1 comment
[…] […]