Samay Sandesh News
General Newsગુજરાતટોપ ન્યૂઝસુરત

સુરત: ઉમરપાડા ICDS શાખા દ્વારા પોષણ માસની કરાઇ ઉજવણી

ઉમરપાડા ICDS શાખા દ્વારા પોષણ માસની કરાઇ ઉજવણી: ઉમરપાડા તાલુકાનાં આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.સી.ડી.એસની અન્ય યોજના જેવી કે “પોષણ સુધા યોજના” “દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, સ્તનપાનની સાચી રીતની સમજ આપવામાં આવી હતી.

“સહિ પોષણ.. દેશ રોશન” ધ્યેયને ચરિતાર્થ કરવા “પોષણ માસ-2023” અંતર્ગત ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

“પોષણ માસ” ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ,ઘટક બારડોલી-1 અને બારડોલી -2 ખાતે “પોષણ માસ” ઉજવણી શુભારંભ
કરવામાં આવ્યો છે. જેમાં તાલુકા વિકાસ અધિકારી બારડોલી ,સી.ડી.પી.ઓ.બારડોલી ,THO બારડોલી ,આયુષ MO,કર્મચારીઓ
હાજર રહ્યા હતા. પહેલા અઠવાડિયાની થીમ “વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક” અંતર્ગત વિવિધ એક્ટિવિટી કરવામાં આવી
હતી.ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં કરાઇ ઉજવણીતાલુકા પંચાયતના
પદાધિકારીઓ, આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા રેલી કરી, ઉમરપાડા ઘટક
પંચાયત વિભાગ તમામ અધિકારી, કર્મચારી અને આઈ.સી.ડી.એસ. વિભાગ પોષણ માસ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી, “સ્વસ્થ
બાળક સ્પર્ધા (SBS)”, “પોષણ ભી પડાઈ ભી (PBPB)” બાળકના પ્રથમ 1000 દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત 6 માસ
સુધી ફક્ત સ્તનપાન અને 7 માસથી 2 વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ, સગર્ભા, ધાત્રી માતાઓ
અને 2 વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવી રહી છે. આમ, માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક
બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે ઉમરપાડા ગ્રામ તાલુકા દ્વારા પોષણ અભિયાનનું થીમ મુજબ ઉજવણી
કરવામાં આવી રહી છે.ઉમરપાડા તાલુકાના આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા પોષણ માસની કરવામાં કરાઇ ઉજવણીજે અંતર્ગત
બારડોલી તાલુકાના આઇ.સી.ડી.એસ શાખાના અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને
2 વર્ષ સુધીના બાળકોની ગૃહ મુલાકાત કરવામાં આવેલ છે. તેમજ તેઓને આપવામાં આવતા ટેક હોમ રાશન (THR)
માતૃશક્તિના પેકેટનો નિયમિત ઉપયોગ કરે છે કે કેમ? એ જાણી તેમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનની મહત્વની
સમજણ આપવામાં આવી હતી. આ બાબતે બારડોલી તાલુકાના લાભાર્થીઓમાં જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા
છે.આ ઉપરાંત આઈ. સી. ડી. એસની અન્ય યોજના જેવી કે “પોષણ સુધા યોજના” “દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા
સહિત, બાળકના પ્રથમ 1000 દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત. 6 માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને 7 માસથી 2 વર્ષનું
બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ બાળકની માતા તથા ઘરની સ્વચ્છતા, બાળકનું રસીકરણ જેવા વિષય
પણ આ ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ આપવામાં આવી હતી. નવજાત બાળકની તંદુરસ્તી માટે બાળકનું નિયમિત
વજન તથા ઉંચાઇ દરમાસે માપવું જરૂરી છે. “

Related posts

મહિલા સંગઠન આમ આદમી પાર્ટી દ્ધારા આવેદન પત્ર અપાયું

samaysandeshnews

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની

samaysandeshnews

Rajkot: છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

cradmin

Leave a Comment

error: Content is protected !!