Latest News
મહુવા પંથકમાં ધોધમાર વરસાદ: નવરાત્રી પહેલાં ઈન્દ્રદેવનું નજરાણું, ખેડૂતોમાં ખુશી કરતાં ચિંતા વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગરને ૮૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ : આરોગ્ય, ઊર્જા, ઐતિહાસિક વારસો અને રમતગમત ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ વનતારા રેસ્ક્યુ રેન્જર્સ : બાળકોને પ્રકૃતિ સાથે જોડતો અનોખો અભિયાન, પ્રાણી-પર્યાવરણ રક્ષણ તરફ એક વિશાળ પગલું કલરફુલ અને વાઇબ્રન્ટ સ્નીકર્સ: નવરાત્રિના લુકને કમ્પ્લીટ કરતું નવું ટ્રેન્ડ બોલિવૂડ સંગીત જગતમાં શોકની લાગણી: ગાયક ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ દરમ્યાન દુર્ઘટનાજન્ય અવસાન ત્રીવેણી નદીના પુલ પરથી ઝંપલાવી યુવતીએ આપઘાત કરતા ભાણવડમાં અરેરાટી: શીતલબેન બેરાની દુખદ ઘટના પાછળ અનેક પ્રશ્નો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,   ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય  ની સામે ચાંદી બજાર પાસે
ગાંધીજીની પ્રતિમા ને મેયર સહિતના પદાધિકારીઓ રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાજકીય આગેવાનો દ્વારા ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદીની ખરીદી કરાઈ હતી તેમજ એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સર્વે રાજકીય આગેવાનો દ્વારા સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

આ કાર્યક્રમમાં  જામનગર મનપાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા,  જામનગર તથા દેવભૂમિ દ્વારકા ના સાંસદ શ્રી પુનમબેન માડમ,  ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા,  ડે. મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીનિલેશભાઈ કગથરા,  શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ જોશી,  દંડક શ્રી કેતનભાઇ નાખવા,  કમિશનર શ્રી ડી. એન. મોદી, નાયબ કમિશનર શ્રી બી. એન. જાની, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, વિપક્ષી નેતા શ્રી ધવલભાઈ નંદા,  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ કનખરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા,  પૂર્વ નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વસંતભાઈ ગોરી , પૂર્વ મેયર શ્રી બીનાબેન કોઠારી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,  પૂર્વ શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, સર્વે મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?