કચ્છ : રામનવમી નિમિતે ભચાઉ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ કરી કુલ ૨૪ વાહનો ડીટેઇન કરી તથા એમ.વી.એક્ટ એન.સી મુજબ દંડ આપતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ગાંધીધામ તથા નાયબ પોલીસ ભુજ-કચ્છ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા પો.સબ.ઈન્સ એન.પી.ગૌસ્વામી તથા વી.કે.મહેશ્વરી તથા પી.એન.ગમાર તથા સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દ્વારા રામનવમી અનુસંધાને ભચાઉ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કરી તથા વાહન ચેકીંગ કરી બ્લેક ફિલ્મ તથા નંબર પ્લેટ વગરના વાહનોને એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ કુલ્લે ૨૪ ફોર વ્હીલ૨ તથા મોટ૨ સાયકલ ડીટેઇન કરી તથા એમ.વી.એક્ટ એન.સી મુજબ ૨૫૪૦૦/- નો દંડ આપી યદેસરની કાર્યવાહી કરેલ છે.
ઉપરોકત કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગૌસ્વામી તથા વી.કે.મહેશ્વરી તથા પી.એન.ગમાર તથા સર્વેલન્સ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ દ્વા૨ા ક૨વામાં આવેલ છે.