Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ

 પાટણ : શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ

ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવ્યા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

શંખેશ્વર-પંચાસર હાઈવે પર બે બાઈકો સામ સામે ટકરાતાં પાડલા ગામના ઠાકોર કીશનજી જલાજી ઉમર વર્ષ ૨૦ નુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મ્રુત્યું થવા પામ્યુ હતુ. જયારે લોલાડા ગામના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ માર્ગ અકસ્માતની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના શંખેશ્વર પંચાસરા માર્ગ પરથી પસાર થઈ રહેલા બે બાઈક સવારો સામસામે અગમ્ય કારણોસર અથડાતા હતા બાઈક સવાર પાડલા ગામના કિશનજી ઠાકોર ઉંમર વર્ષ 20 નું ઘટના સ્થળે ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું. જયારે જીગરજી કુંવરજી ઠાકોર, દશરથભાઈ છનાભાઈ ઠાકોર, કીરણભાઈ મેલા

ભાઈ ઠાકોર ત્રણેય રહે.લોલાડા વાળાઓને ગંભીર ઈજાઓ પહોચતા પ્રાથમિક સારવાર સ્થાનિક હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત અંગે શંખેશ્વર પોલીસે ગુન્હો નોધી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે

Related posts

ભલાણા ખાતે દિવેલાના પાકમાં સંકલિત પાક સંરક્ષણ વ્યવસ્થાપન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ

samaysandeshnews

જેતપુર તાલુકા દેવકીગાલોળ ગામ પાસેથી કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો,બે ફરાર

samaysandeshnews

DJ સાથે નીકળી અંતિમયાત્રા : સુરેન્દ્રનગરના લીંબડી પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા બે મિત્રોની અંતિમ યાત્રા DJ સાથે નીકળી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!