ધ્રોલ ટોલનાકા નજીક જામનગર એલ.સી.બી.ની ધમાકેદાર કાર્યવાહી — વિદેશી દારૂની ૩૮૪ બોટલ, ફોરવ્હીલર અને મોબાઇલ સાથે બે શખ્સો ઝડપાયા, કુલ રૂ.૬.૯૭ લાખનો મુદામાલ જપ્ત
ધ્રોલ તા. ૫ નવેમ્બર — જામનગર જિલ્લામાં એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ગેરકાયદેસર દારૂના ધંધા પર મોટો ઘા હણતાં ધ્રોલ તાલુકાના સોયલ ગામ નજીક આવેલ ટોલનાકા પાસે છાપો મારી ઇગ્લીશ દારૂની ૩૮૪ બોટલ, મોબાઇલ ફોન તથા ફોરવ્હીલ કાર સાથે કુલ રૂ. ૬,૯૭,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી દરમિયાન બે ઇસમોને પણ ઝડપી લેવાયા છે,…