વલસાડમાં 42 કરોડના બ્રિજ નિર્માણ દરમિયાન પાલણ તૂટતાં મોટું અકસ્માત.
પાંચ શ્રમિકો ઘાયલ, એકની હાલત ગંભીર ઔરંગા નદી પરના બ્રિજ પ્રોજેક્ટમાં સુરક્ષાની ખામી?–રાહદારીઓ બોલ્યા: “ભૂકંપ જેવો મોટો ધડાકો થયો”; અધિકારીઓ સ્થળે દોડી આવ્યા, તપાસ શરૂ વલસાડ શહેરમાં આજે સવારે એક ગંભીર અને ચોંકાવનારી ઘટના બની છે. કૈલાશ રોડ ઉપર 42 કરોડના ખર્ચે બનેલા ઔરંગા નદીના નવા બ્રિજના નિર્માણ દરમ્યાન પાલણ (બાંબુ-મેટલ scaffold)નું વિશાળ સ્ટ્રક્ચર તૂટી…