ધોરાજીમાં હરિયાળી માટે યત્ન: એન.ડી. શાહ ફિટનેસ સેન્ટર અને યુથ હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે શાકભાજી-ફળફળાદીના રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
ધોરાજી: પ્રકૃતિ સંવર્ધન અને ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપતા હેતુસર “આદર્શ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એન.ડી. શાહ ફિટનેસ સેન્ટર” અને “યુથ હોસ્ટેલ ધોરાજી”ના સંયુક્ત ઉપક્રમે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1000 ફૂલ છોડ, 1000 ફળફળાદીના છોડ તથા 1000 શાકભાજીના રોપાના નિઃશુલ્ક વિતરણ થકી સ્થાનિક લોકોમાં વૃક્ષારોપણ અને ઓર્ગેનિક ખેતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન…