જામનગરના ગુલાબનગર પાસે ટ્રક–બાઈક અકસ્માતથી હાહાકાર.
જામનગર શહેરમાં ગુલાબનગર નજીક આજે સાંજના સમયે થયેલા ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતને કારણે વિસ્તારામાં અફરાતફરી મચી ગઈ હતી. બાઈક સીધો ટ્રક નીચે ઘુસી જતાં ઘટનાસ્થળે ડરામણી પરિસ્થિતિ સર્જાઈ હતી. આસપાસના લોકો થોડા જ પળોમાં મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. જોકે સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાએ શહેરના ટ્રાફિક મેનેજમેન્ટ પર ફરી…