“ફેવિકોલ કા જોડ ટૂટ ગયા” – ભારતીય એડવર્ટાઈઝિંગ જગતના મહારથી પિયુષ પાંડે હવે નથી, 70 વર્ષની વયે નિધનથી દેશ શોકમગ્ન
ભારતના વિજ્ઞાપન જગતનો એક સુવર્ણ અધ્યાય આજે સમાપ્ત થયો છે. ભારતીય જાહેરાતોને નવી દિશા આપનાર, ‘ફેવિકોલ કા જોડ’, ‘કુછ ખાસ હે કેડબરી મેં’, ‘હર ખુશી મેં રંગ લાયે’ અને ‘અબ કી બાર મોદી સરકાર’ જેવા અમર નારાઓના સર્જક પિયુષ પાંડે (Piyush Pandey) હવે નથી રહ્યા. 70 વર્ષની વયે તેમનું અવસાન થતા સમગ્ર એડવર્ટાઈઝિંગ, મીડિયા અને…