ગુજરાતમાં આધુનિક ગ્રીન રિંગ રોડ યોજના : ટ્રાફિકમાં રાહત, પર્યાવરણનું રક્ષણ અને ભવિષ્ય માટેનું ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વધતા જતા ટ્રાફિકના ભારણ, પ્રદૂષણ અને અસ્થિર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ વિકાસ યોજના માટે ₹200 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના માત્ર શહેરી વિસ્તારોને સુવ્યવસ્થિત બનાવવા પૂરતી નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ, આધુનિક અને સ્માર્ટ…