ગીર સોમનાથના અનીડા ગામનો સચિન ડોડિયા: GPSC ક્લાસ-2 સીડ્સ ઓફિસરમાં રાજ્યમાં પ્રથમ ક્રમ, ગામનો ગૌરવ વધ્યો
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ નાનકડા, પરંતુ પરિશ્રમીગામ અનીડા ગીરનું નામ આજે સમગ્ર રાજ્યમાં ગૌરવ સાથે ઉલ્લેખિત થઇ રહ્યું છે. આ નાનકડા ગામનો દીકરો સચિન ડોડિયા (Sachin Dodia) GPSC (Gujarat Public Service Commission) – ક્લાસ-2 સીડ્સ ઓફિસર (Seeds Officer)ની મહત્વની પરીક્ષામાં રાજ્યભરમાં પ્રથમ ક્રમે સફળ થયો છે. આ સિદ્ધિ માત્ર સચિનના માટે જ નહીં, પરંતુ…