AAP છોડીને ભાજપમાં ગયેલા સુરતના બે કોર્પોરેટરની મુશ્કેલી વધી: AAP કોર્પોરેટર પાયલ સાકરિયાએ માનહાનિનો કેસ કરી, કોર્ટથી ફોજદારી સમન્સ ઈસ્યુ
સુરત મહાનગરપાલિકાની રાજકારણમાં ફરી એકવાર ઉકળાટ જમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં ગયેલા બે પૂર્વ કોર્પોરેટરોના વિરુદ્ધ હવે કાનૂની ત્રાસ વધી રહ્યો છે. વર્ષ 2024માં કરવામાં આવેલી ટિપ્પણીઓ અને મતભેદોને કારણે હવે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા બંનેને ફોજદારી સમન્સ પણ ઈસ્યુ કરાયું છે….