જામનગરની નાની બાળાઓએ તલવાર રાસથી ગરબાને આપ્યો નવી દિશા – આશાપુરા ગ્રુપના અનોખા આયોજને મહિલાશક્તિનો સંદેશ સમગ્ર શહેરમાં ગુંજાવ્યો
જામનગર શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી દરેક વર્ષે અનોખી શોભા સાથે થતી હોય છે. શહેરના દરેક ખૂણામાં માતાજીના ગરબા અને આરતીના કાર્યક્રમો યોજાય છે, પરંતુ હાથી કોલોની વિસ્તારની શેરી-1 માં આયોજિત આશાપુરા ગ્રુપનો ગરબી કાર્યક્રમ ખાસ લોકપ્રિય છે. આ ગરબી છેલ્લા 44 વર્ષથી સતત યોજાય છે અને દર વર્ષે કોઈને કોઈ અનોખી થીમ કે પ્રસ્તુતિથી લોકોનું…