આસો સુદ ત્રીજનું રાશિફળ : બુધવાર, તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫
મીન સહિત વૃશ્ચિક રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો, કાર્યક્ષેત્રે અણધાર્યા લાભની સંભાવના આજનો દિવસ ચંદ્રના શુભ પ્રભાવ હેઠળ મિશ્રિત ફળ આપનારો છે. કેટલીક રાશિઓ માટે દિવસ અનુકૂળતા લાવનાર છે તો કેટલીક માટે સાવચેતી રાખવાની ચેતવણી આપે છે. મીન રાશિના જાતકો માટે આજે યશ, પદ અને ધનમાં વધારો થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિના જાતકોને અણધાર્યા રીતે કાર્યક્ષેત્રે…