સુરતના વેસુમાં આયોજિત ગરબામાં બજરંગ દળનું ચેકિંગ : ઢોલ વગાડતા વિધર્મી કલાકારો સામે વિરોધ, કાર્યક્રમ સ્થળે તણાવનો માહોલ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં યોજાયેલા નવરાત્રી ગરબા મહોત્સવમાં અચાનક બજરંગદળના કાર્યકરો પહોંચતા એક અનોખો વિવાદ સર્જાયો. મળતી માહિતી મુજબ, ગરબામાં ઢોલ વગાડતા કેટલાક કલાકારો વિધર્મી સમાજના હોવાને કારણે બજરંગદળે ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો. જેના કારણે સ્થળ પર થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટના કેવી રીતે બની વેસુ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વખતે પણ વિશાળ…