“ડ્રગ-ફ્રી ઇન્ડિયા”ના સંકલ્પ સાથે દેશના ૭૫ શહેરોમાં ગુંજ્યો ‘નમો યુવા રન’ : ૧૦ લાખથી વધુ યુવાનોની ઉમંગભરી દોડ વડા પ્રધાનના ૭૫મા જન્મદિવસે
ભારતના ઇતિહાસમાં યુવાનોની શક્તિને જાગૃત કરવાની અનેક પહેલ થઈ છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠના અવસર પર ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા આયોજિત ‘નમો યુવા રન’ એ અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. દેશના ૭૫ શહેરોમાં એકસાથે યોજાયેલા આ વિશાળ દોડમાં આશરે ૧૦ લાખથી વધુ યુવાનો જોડાયા. “ડ્રગ-ફ્રી ઇન્ડિયા”ના સંદેશ સાથે આયોજિત આ દોડ…