સરકારી બાબુઓને હવે ફોન ઉપાડવો ફરજિયાત : મહેસૂલ વિભાગના નવા નિયમોથી પારદર્શક વહીવટ તરફ સરકારનું એક વધુ મોટું પગલું
ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે એક નવો અને મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ખાસ કરીને વર્ગ-૧ અને વર્ગ-૨ના ક્ષેત્રીય અધિકારીઓ માટે ફરજિયાત નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ફોન કૉલ્સને લઈને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. રાજકીય નેતાઓ, ધારાસભ્યો, સાંસદો કે અન્ય પદાધિકારીઓ ફોન કરે ત્યારે અધિકારીઓએ ફોન ઉપાડવો…