ગુજરાતમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે નવી નંબરપ્લેટ સિરીઝનો શુભારંભ : હવે ‘GJ-01-AAA-1234’ થશે નવો ફોર્મેટ
ગુજરાત રાજ્ય આજે સમગ્ર દેશમાં સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં ગણાય છે. ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને રોજગારની તકોના વધારા સાથે રાજ્યમાં વાહન માલિકોની સંખ્યા પણ વર્ષદર વર્ષે વધી રહી છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ નવા વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભરૂચ જેવા મોટા શહેરોમાં વાહનોની…