ગરબા વિવાદમાં ગરમાયું મહારાષ્ટ્રનું રાજકારણ : “મુસ્લિમ તહેવારોમાં હિંદૂ સામેલ થાય છે” – અજિત પવાર જૂથનું નિવેદન, VHPના સ્ટૅન્ડ સામે રાજકીય ઘર્ષણ
નવરાત્રિ મહોત્સવની ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહારાષ્ટ્રમાં ગરબા પંડાલોમાં પ્રવેશને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. વિશ્વ હિંદૂ પરિષદ (VHP)એ ખુલ્લેઆમ જાહેરાત કરી છે કે ગરબા પંડાલોમાં ફક્ત હિંદૂઓને જ એન્ટ્રી આપવામાં આવશે, અને કોઈપણ મુસ્લિમ વ્યક્તિ કે અન્ય ધર્મના લોકો ગરબા રમવા માટે પ્રવેશ ન મેળવી શકે. આ નિવેદન પછી રાજ્યના રાજકારણમાં ભારે…