યાત્રાધામ દ્વારકામાં ફરી શરૂ થ્યુ ડિમોલિશન અભિયાન : સરકારની જમીન ઉપરના ગેરકાયદેસર કબજાઓ હટાવવા તંત્રની સખ્ત કાર્યવાહી
હિંદુ ધર્મના ચાર મુખ્ય ધામોમાંથી એક દ્વારકા યાત્રાધામનું નામ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં શ્રદ્ધા અને આસ્થા સાથે લેવામાં આવે છે. દરરોજ લાખો ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા પહોંચે છે. આ પવિત્ર ભૂમિ પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારના દબાણો, ગેરકાયદેસર કબજાઓ અને અનિયમિત બાંધકામોની સમસ્યા વધી રહી હતી. સરકારે વારંવાર નોટિસો આપી છતાં…