કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નાણા મંત્રાલયની મહત્વપૂર્ણ સૂચના: 30 સપ્ટેમ્બર સુધી UPSમાં શિફ્ટ થવાનું છે ફરજિયાત
કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ (Unified Pension Scheme – UPS) ને લગતી મહત્વપૂર્ણ સૂચના બહાર કરી છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ સૂચના પ્રમાણે, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓએ 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં UPSમાં શિફ્ટ થવાનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. આ પગલાથી કેન્દ્રના કર્મચારીઓને પેન્શનની વધુ સુવિધા મળશે, તેમજ તેમના…