મહારાષ્ટ્રમાં દેશનું સૌથી મોટું શિપયાર્ડ ઉભું કરવાની સરકારની તૈયારી.
દરિયાકિનારા અને મેરિટાઇમ તકોનો મહત્તમ ઉપયોગ કરવાનો નિશ્ચય મુંબઈ – ભારતના મેરિટાઇમ સેક્ટરમાં મહારાષ્ટ્રને વૈશ્વિક શક્તિ તરીકે ઉભું કરવા રાજ્ય સરકારે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરી છે. રાજ્યના 720 કિમી લાંબા દરિયાકિનારા, વાઢવણ પોર્ટ, ગાઢ ઔદ્યોગિક આધારભૂત માળખા અને આંતરરાષ્ટ્રીય નૌકાનિર્માણ બજારમાં વધતી તકોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં દેશનું સૌથી મોટું શિપયાર્ડ બનાવવાની પ્રક્રિયા હવે ગતિ…